18+

પહેલી વાર શારીરિક સંબંધ કરનાર માટે બેસ્ટ છે વનિલા શારીરિક સંબંધ, જાણો તેના વીશે…

By

October 01, 2019

એક સમય હતો જ્યારે સેક્સ અંગે વાત કરવાને સમાજ ખરાબ માનતો હતો. પણ બદલાતા સમયની સાથે તે અંગેની જાગૃતતા તેમજ યૌન શિક્ષણ અને યૌન સંબંધોના અલગ અલગ પ્રકાર અંગે જાણકારી મેલવવાની રસ રૂચી વધવા લાગી છે. સેક્સને એક કપલ વચ્ચે મજબુત સંબંધનો આધાર માનવામાં આવે છે. હાલમાં જ અમે તમારી સમક્ષ મિશનરી સેક્સ અને તેની સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો કરી હતી. આજે તમને વનીલા સેક્સ અંગે જણાવીશું.

કન્વેંશનલ સેક્સ અને વનિલા પાર્ટનર વનિલા સેક્સને કન્વેશનલ સેક્સ પણ કહેવામાં આવે છે. આ એક એવી એક્ટીવિટી છે. જેમાં સેક્સના બીજા તત્વ સામેલ નથી થતાં. આમાં નતો કોઈ સેક્સ ટોય કે બીજી કોઈ વસ્તુઓનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં ફક્ત એક જ પાર્ટનર યૌન સંબંધોની મજા લઈ શકે છે અને બીજુ પાર્ટનર આ પ્રક્રિયામાં એન્જોયમેંટ નહીં મળતુ. તેને વનિલા પાર્ટનર કહેવામાં આવે છે.

ફર્સ્ટ ટાઈમ સેક્સ માટે બેસ્ટ ફર્સ્ટ ટાઈમ સેક્સ કરનાર માટે આ વનિલા સેક્સ એકદમ પરફેક્ટ માનવામાં આવે છે. કેમકે આમાં તમારો પાર્ટનર કંઈક પ્રુફ કરીને બતાવવાની જરૂર પડશે નહી. તેમજ કંઈ રોમાચંક ટ્રાઈ કરવાની જરૂર નથી.

 

વનીલા સેક્સના ફાયદા આ પોઝિશનમાં યૌન સંબંધ બનાવવું બંને પાર્ટનર્સ માટે સરળ થઈ જશે. સાથે બંને પાર્ટનર એક બીજાને પ્લેઝર આપતા ખુબજ વધારે ટાઈમ આપી શકે છે. જે મહિલાઓને ઇંટરકોર્સ દરમિયાન દર્દ થાય છે તેમના માટે આ સ્ટાઈલ ખુબજ ફાયદાકારક છે.

કેલરી બર્ન કરે છે વનિલા સેક્સ વનિલા સેક્સ એક પ્રકારનું મિશનરી સેક્સ જ હોય છે. બીજી સેક્સ પોઝિશન અને સ્ટાઈલના મુકાબલે આ વનિલા સેક્સ સ્ટાઈલ વધારે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે. અને આ જ કારણે આ એક ગજબની એક્સરસાઈઝ છે.

મળે છે સારૂં ઓર્ગેઝમ સ્ટડી અનુસાર વનિલા સેક્સથી મહિલાઓને જલ્દી ઓર્ગેઝમ મળે છે. આ સેક્સ સ્ટાઈલથી મહિલાઓ ક્લાઈટોરિસ રીઝનને સરળતાથી સ્ટિમ્યુલેટ કરવામાં આવે છે. વનિલા સેક્સમાં પાર્ટનરને ધીરે ધીરે કિસ કરવામાં આવે છે પછી સેક્સ કરતી વખતે લીપ ટુ લીપ કિસ તરફ આવે તેને વનિલા સેક્સ કહે છે. આનાથી ઉત્તેજના એટલી વધે છે કે સારૂ ઓર્ગેઝમ મળે છે.