જો તમે તમારી સેક્સ લાઈફને રોમાંચક બનાવવા માંગો છો તો તમારે રોજ કંઈક નવું કરતા રહેવું જોઈએ. આનાથી થશે એ કે તમારી સેક્સ લાઈફ માત્ર એક ક્રીડા ન બનતા આનંદ અને ખુશી આપનાર બની જશે. આજે તમને જણાવીશું સેક્સની કેટલીક એવી ટ્રીક્સ જેને અજમાવીને તમે સેક્શ્યુઅલ લાઈફને જબરદસ્ત બનાવી શકશો.
લગ્ન થયેલા કપલોએ તો ખાસ આવી ટ્રીક અપનાવવી જોઈએ. એક્સપર્ટના જણાવ્યા અનુસાર આ મામલે મહિલા અને પુરૂષ બંનેએ આગળ આવવું જોઈએ. આજે જે સેક્સ ટ્રીક્સ આપેલ છે તેને અપનાવીને મહિલાઓ પોતાના પાર્ટનરને સરપ્રાઈઝ કરી શકે છે.
કપડાં ઉતારવાની પદ્ધતિ સેક્સ સંબંધ પહેલા ફોર પ્લે એક ખુબજ મહત્વનો રોલ પ્લે કરે છે, તેનાથી પણ જરૂરી છે ઉત્તેજના. ફીમેલ પાર્ટનર એક અલગ સ્ટાઈલથી કપડાં ઉતારે જેમકે કપડાં ઉતારતી વખતે પાર્ટનરનો સહારોલે, પોતાના પાર્ટનરના કપડાં મોંથી ઉતારે આ તમામ સ્ટાઈલ મહિલાઓને સેક્સી બનાવે છે અને તેનો પાર્ટનર તેનાથી આકર્ષણ અનુભવે છે. સાથે સાથે આવો સાથ જોઈને પુરૂષ પાર્ટનરને સેક્સ કરવાનો રસ વધે છે અને ઉતેજના અનુભવે છે.
આઈસનો ઉપયોગ તમે જાણતાંજ હશો કે આઈસ ઉતેજના લાવવામાં ખુબજ અગત્યનો ભાગ ભજવે છે. તમે બરફના ટુકડાઓને તમારા મોંમાં રાખીને તમારા પાર્ટનરના બોડી પાર્ટસ પર લગાવશો તો તેને એક અલગજ અનુભવ થશે.
ઇરોટિક મસાજ મસાજ ફક્ત દિવસનો થાક ઉતારવામાં મદદ નથી કરતો પણ પાર્ટનરને આકર્ષિત કરવામાં પણ મદદ કરે છે. તમે તમારા પાર્ટનરને હોટ ઇરોટિક મસાજ આપશો તો તે તાજગી અનુભવશે.
નવી પોઝિશન અને ઈંટિમેટ કિસ જો તમારા પાર્ટનરને સેક્સમાં એક્સપિરિમેન્ટ કરવાનું ગમતુ હોય તો તમારે નવી નવી સ્ટાઈલ અને પોઝિશન ટ્રાઈ કરીને સરપ્રાઈઝ કરી શકો છો. પાર્ટનરને હુંફાળો સાથ આપો કિસ કરો.
બ્લાઈંડફોલ્ડ સેક્સ બ્લાઈંડફોલ્ડ સેક્સ દરેક મહિલાઓ માટે ખુબજ કારગત છે. ફીમેલ પાર્ટનર પોતાના મેલ પાર્ટનરને બ્લાંઈડફોલ્ડ કરીને ધીરે ધીરે નેક્ડ અવસ્થામાં લઈ ઉતેજીત કરી શકે છે. આમ આ તમામ ટ્રીકની મદદથી તમે તમારા પાર્ટનરને આકર્ષિત કરી શકો છો.