Breaking

આ અભિનેત્રી એ દુલ્હન વેશમાં સજીધજીને મલાઈકાએ કર્યા ફોટોસ અપલોડ જાણો…

By

October 03, 2019

મલાઈકા પોતાની ફિટનેસના કારણે ફિલ્મ જગતમાં એક જાણીતો ચહેરો બની ગઈ છે. મલાઈકા બોલ્ડ અને હોટ અંદાજના કારણે સતત ચર્ચામાં રહેતી એક અભિનેત્રી છે. મલાઈકા અરોરા આ પહેલા મુંબઈમાં જોવા મળી હતી. મલાઈકાની તસવીરો ત્યારે પણ વાયરલ થઈ હતી અને વર્કઆઉટ કરતી નજરે ચઢી હતી.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરનું કંઈક ચાલે છે એવી ખબરો વચ્ચે હાલમાં સોશિયલ મીડિયામાં મલાઈકાનો દુલ્હન લૂક વાયરલ થઈ રહ્યો છે. લાલ ચોલીમાં મલાઈકાનો આ લૂક ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. મલાઈકા બોલિવૂડની ગ્લેમરસ હીરોઈનમાંથી એક હીરોઈન છે. કે જે હંમેશા પોતાનો હોટ અવતાર લોકો વચ્ચે શેર કરતી રહે છે. સોશિયલ મીડિયામાં તે ચર્ચાનું કારણ બને છે. તો જુઓ તેનાં હોટ ફોટો…