ઇટાલિયન-અમેરિકન મોડલ ક્લાઉડિયા રોમાની જાણીતી ફુટબૉલ રેફરી છે. તેણે પ્રોફેશનલ ફુટબોલ લીગ Serie A અને Serie Bને ક્વૉલીફાઇડ કરી છે. રોમાની ફુટબૉલ રેફરી હોવાની સાથે મૉડેલ પણ છે.
તે અનેક ઇન્ટરનેશનલ મેગેઝીનના કવર પેજ પર પણ ચમકી ચુકી છે. રોમાની પોતાની હૉટ અને સેક્સી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.
ક્લાઉડિયા રોમાનીને વર્ષ 2016માં દુનિયાની સૌથી સેક્સી મહિલાઓની લિસ્ટમાં સામેલ કરવામાં આવી હતી.
રોમાનીના ફેન્સ તેની આવી તસવીરોની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે.
ક્લાઉડિયા રોમાની જબરદસ્ત ફોટોશૂટ કરાવતી રહે છે.