Breaking

ક્યાં કારણે લતા મંગેશકર વેન્‍ટીલેટર ઉપર સ્‍થિતિ કેમ નાજુક થઇ…

By

November 12, 2019

સૂર સામ્રાજ્ઞી લતા મંગેશકર લંગ ઇન્‍ફેકશનની ગંભીર સમસ્‍યાથી પીડાય છે. તેના લીધે તેમને સોમવારના રોજ મુંબઇની બ્રીચ કેન્‍ડી હોસ્‍પિટલમાં દાખલ કનિદૈ લાકિઅ કરાયા હતા. હવે ડાઙ્ઘકટર્સનું કહેવું છે કે તેમની સ્‍થિતિ નાજુક છે અને તેઓ વેન્‍ટીલેટર પર છે. સૂત્રોએ કહ્યું કે શ્વાસ લેવામાં મુશ્‍કેલી પડ્‍યા કનિદૈ લાકિઅ બાદ તેમને અકિલા રાત્રે ૧.૩૦ વાગ્‍યે હોસ્‍પિટલ લઇ જવાયા. ત્‍યારબાદ દિવસમાં તેમને ગઇકાલે આઇસીયુમાં શિફટ કરાયા.

 

 

ઇન્‍ટરનલ મેડિસિન ફિઝિશન કનિદૈ લાકિઅ ડો.પ્રતીત સમદાનીના મતે તેમના ડાબા બેંટ્રિકુલરમાં સમસ્‍યા છે અને તેઓ નિમોનિયાથી અકીલા પણ પીડિત છે. તેમની સ્‍થિતિ નાજુક છે પરંતુ છેલ્લાં કનિદૈ લાકિઅ કેટલાંક કલાકમાં સ્‍થિતિ સુધરી છે. ડોકટર્સનું કહેવું છે કે લેફટ વંટ્રિકલ સૌથી વધુ હાર્ટના પમ્‍પિંગ પાવરનું સપ્‍લાય કરે છે અને નોર્મલ ફંકશન કનિદૈ લાકિઅ માટે આ સૌથી વધુ જરૂરી છે. આ કંડીશનમાં હૃદયના ડાબા ભાગના હિસ્‍સાને વધુ કામ કરવાનું હોય છે. બ્રીચ કેન્‍ડી હોસ્‍પિટલ ઓથોરિટીઝે તેમની કંડીશન કનિદૈ લાકિઅ અંગે વધુ કહેવાની ના પાડી દીધી છે. લતાના બહેન ઉષા મંગેશકરના નિવેદન પ્રમાણે લતા હજુ પણ હોસ્‍પિટલમાં છે. તેઓ ડોકટરની દેખરેખમાં છે અને ઠીક કનિદૈ લાકિઅ છે. તેમને મંગળવાર સુધીમાં ડિસ્‍ચાર્જ કરાશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાત્રે એવા સમાચાર હતા કે તેમને હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરાયા હતા. આપને કનિદૈ લાકિઅ જણાવી દઇએ કે દિગ્‍ગજ ગાયકમાંથી એક અને તેમણે હજારથી વધુ ફિલ્‍મોમાં ગીત ગાયા છે. તેની સાથે જ તેમણે ૩૬ રીજનલ ભાષાઓ અને ફોરેન લેંગ્‍વેજીસમાં પણ ગીત ગાયા છે. તેમને દાદા સાહેબ ફાળકે, ભારત રત્‍ન, ત્રણ નેશનલ એવોર્ડસ સહિત કેટલાંય પુરસ્‍કાર મળી ચૂકયા છે.