દુનિયામાં ફેશન ટ્રેન્ડ હંમેશા રિપીટ થાય છે થોડાક સમયમાં ઇનોવેશની સાથે જૂની જ ફેશન ફરી આવે છે. તે પછી 70ટીજની ફેશન કે 90ટીજની ફેશન કેમ ન હોય. હાલ ઇન્ડસ્ટ્રીની ફેશન ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે.
તો હાલ અદિતી રાવ હૈદરીની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેમા તેને વેલવેટનું બ્લેઝર પહેર્યું છે. વેલવેટના બ્લેઝરમાં 32 વર્ષની અદિતી સ્ટનિંગ લુક જોરદાર લાગી રહ્યું છે. જેને મિનિમલ મેકઅર કર્યો છે. જેમા તે સુંદર લાગી રહી છે. તો આવો જોઇએ તેની કેટલીક સુંદર તસવીરો..