Breaking

જાણો વડોદરામાં દુષ્કર્મીઓના સ્કેચનું ત્રીજું થ્રીડી વર્ઝન જાહેર, 5મા દિવસે પીડિતાના અંડર કેવા ગારમેન્ટ્સ મળ્યાં…

By

December 03, 2019

ગેંગરેપની ઘટનાની તપાસ ચલાવતી પોલીસે આજે બનાવના પાંચમા દિવસે દુષ્કર્મીઓના સ્કેચનું ત્રીજુ વર્ઝન જારી કર્યું છે. આ પહેલાં શુક્રવારે સૌ પ્રથમ સ્કેચ જારી કરાયો હતો.

ડીસીપી ક્રાઈમ જયદિપસિંહ જાડેજાએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું કે, અત્યાર સુધી જેટલા સ્કેચ બનાવાયા છે તે પીડિતાના વર્ણન પ્રમાણે અને સ્કેચ તૈયાર થયાં બાદ તેણીએ આપેલી સંમતીના આધારે જારી કરાયા હતા.

પીડિતાને રવિવારે સાંજે સયાજીમાંથી રજા અપાઈ હતી. સ્કેચના બીજા વર્ઝનમાં પીડિતાએ માઈનોર સુધારા કરાવ્યાં હતાં. રેખાચિત્રો બનાવવામાં નિપુણ સુરતના આર્ટિસ્ટ પાસે સ્કેચનું થ્રીડી વર્ઝન બનાવાયું છે.

સ્કેચનું ત્રીજુ વર્ઝન જોઈને પીડિતાએ પોલીસને એવી પ્રતિક્રિયા આપી હતી કે, કર્લી હેરવાળો સ્કેચ ૯૫ ટકા મળતો આવે છે, જયારે દાઢીવાળો અને સાઈડમાં પાથી પાડેલો સ્કેચ ૭૦ ટકા મળતો આવે છે.

પીડિતાનું ઝ્રઇઁઝ્ર ૧૬૪ મુજબ જયુડિ. મેજિસ્ટ્રેટ રૃબરૃમાં નિવેદન નોંધાવડાવાની પોલીસે તજવીજ શરૃ કરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ૧૬૪નું નિવેદન નોંધવા અદાલત પાસે મંજુરી મગાઈ છે. આજકાલમાં નિવેદન નોંધાવાશે.