Entertainment

આ અભિનેત્રીએ બિકીનીમાં ફોટોશુટ કરાવી સોશિયલ મીડિયામાં મચાવ્યો તહેલકો, જુઓ

By

December 07, 2019

હોલિવૂડની પ્રખ્યાત મોડેલ ડેમી રોઝ જ્યારે પણ કોઈ તસ્વીર શેર કરે છે ત્યારે તે ઇન્ટરનેટ પર તહલકો મચાવી દે છે. આનું કારણ. ડેમી રોઝ ફક્ત 24 વર્ષની છે અને હોટ મોડેલોમાંથી એક છે. બીજું, આટલી નાની ઉંમરે સોશિયલ મીડિયા પર તેના 10 કરોડ ફોલોઅર્સ છે. લાસ વેગાસમાં શૂટ થયેલા આ ફોટોશૂટમાં ડેમી બિકીનીમાં હોટ લાગી રહી છે. બોયફ્રેન્ડના બ્રેકઅપ પછી ડેમીના આ ફોટોશૂટની ખૂબ ચર્ચા થઈ રહી છે અને તેનાથી ઇન્ટરનેટ પર તહલકો મચી ગયો છે.

તો બોયફ્રેન્ડ ડીજે ક્રિસ માર્ટિનેઝ સાથે ડેમીના સંબંધો સમાપ્ત થઈ ગયા છે. ખુદ ડેમીએ સોશિયલ મીડિયા પર તેની પુષ્ટિ કરી છે. આ પછી પણ ડેમી રોઝની આ રીતે મોડેલિંગની દુનિયામાં પાછા ફરવાની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. ઘણીવાર લોકો હાર્ટબ્રેક પછી કામથી થોડો વિરામ લે છે.