Entertainment

એવી હીરોઈન જે પહેલા સાદી દેખાઈ, પણ પછી હંમેશા બોલ્ડ અવતારમાં જ જોવા મળી, જુઓ ફોટો…

By

December 09, 2019

રિયા સેન છેલ્લા ઘણા સમયથી લાઇમલાઇટથી દૂર છે પરંતુ લોકોનું ધ્યાન કેવી રીતે ખેંચવું તે તે સારી રીતે જાણતી હોય એવું લાગે છે છે. તે પોતાના બોલ્ડ ફોટોશૂટ અને બોલ્ડ પિક્ચર્સથી ચાહકોને દિવાના કરતી રહી છે. અગાઉ બિકીની પહેરીને રિયા ગોવાના દરિયાકિનારાની મજા માણતી વ્યસ્ત હતી. અભિનેત્રીએ ઘણી વાર આવા બિકીની ફોટો અપલોડ કર્યા છે.

 

તેણે એક નવી પોસ્ટમાં હેર કર્યું કે તે હવે એક પ્રમાણિત શિક્ષક ટ્રેનર બની ગઈ છે. તેના પ્રશંસકોને ખુશ કરતા રિયાએ ઇન્સ્ટાગ્રામ પર આ સમાચાર શેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે રિયા સેનનું ગીત જ્યારે ચૂડી જો ખનકે આવ્યું તેમાં તે એકદમ સાદી દેખાતી હતી. પછી હંમેશા તેનો બોલ્ડ અવતાર જ જોવા મળ્યો છે.

 

 

તેણે લખ્યું, “ જેમ તમે જાણો છો, યોગાનં લીધે મારા જીવનમાં પરિવર્તન આવ્યું છે અને હવે હું એક પ્રમાણિત યોગ શિક્ષક અને ટ્રેનર છું! હું તમારી સાથે સંલગ્ન રહેવાની અને યોગા દ્વારા તમારા જીવનમાં પરિવર્તન કરવામાં તમારી સહાય કરવા માટે આ કામ શરૂ કરૂ છું!” તે અવારનવાર વીડિયો પોસ્ટ કરતી રહે છે અને તેમના ચાહકોને યોગાસન કરવા માટે પ્રેરે છે.