Entertainment

જાણો શર્લિન ચોપડાએ સોશિયલ મીડિયામાં કેવી બોલ્ડનેસની હદ કરી, વાયરલ થયા ફોટો…

By

December 11, 2019

બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી શર્લિન ચોપડા હોટ તસ્વીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હોય છે.

 

શર્લિને તાજેતરમાં જ પોતાની કેટલીક ટ્રેડિશનલ અવતારમાં તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે શર્લિનનું ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ તેની હોટ અને બોલ્ડ તસ્વીરોથી ભરેલું છે તેના ફેન્સ પણ તેની તસ્વીરોને ખુબ પસંદ કરતા હોય છે.

 

 

વર્ષ 2014માં આઈ રૂપેશ પોલની કામસૂત્ર 3D ફિલ્મમાં તેણે બોલ્ડનેસની બધી હદો વટાવી દીધી હતી. આ ફિલ્મમાં શર્લિમ ખુબ હોટ પોઝ આપીને સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે. તેણે પોતાની એપ પણ લોન્ચ કરી છે જે ઝડપીથી વાયરલ થઈ રહ્યું છે.