Entertainment

અનન્યાનો પીળો અવતાર જોઈ ફેન્સ એક રાગમાં બોલ્યા-હવે બધું ઝાંખું ઝાંખું લાગી રહ્યું છે!

By

December 21, 2019

બોલિવૂડની અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં ભારે ચર્ચામાં છે. શાનદાર ડ્રેસ અને પોતાની ક્યૂટનેશના લીધે લોકોને દિવાના કરી રહી છે. પરંતુ આ વખતે જે તસવીરો સામે આાવી છે એને જોઈને લોકો કહી રહ્યા છે કે બધા કરતાં જોરદાર. આ લૂકની સાપેક્ષમાં બીજા બધા લૂકને ફેન્સ ફિક્કો ગણાવી રહ્યા છે.

 

આ ડ્રેસમાં અનન્યા એકદમ ખાસ અવતારમાં દેખાઈ રહી છે. હાલમાં જ મુંબઈની એક ઈવેન્ટમાં જોવા મળેલો અનન્યાનો પીળો અવતાર સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. હાલમાં મુંબઈમા એક પરફ્યુમ લોન્ચ ઈવેન્ટમાં અનન્યા પહોંચી હતી. બેબીકોન ડ્રેસમાં પીળો અવતાર અનન્યા પર એકદમ શુટ થતો હતો. તો જુઓ અહીં કેટલાક ફોટો…