જાણો માગશર સુદ ત્રીજ અને ચંદ્ર-રાહુ એકબીજાની વિરુદ્ધમાં રહેશે, જાણો આ 3 રાશિ માટે આજનો દિવસ ખાસ…

મેષ રાશિ સાનુકૂળતાનો લાભ લઈ લેજો. મહત્ત્વની મુલાકાત સફળ થાય. વ્યાવસાયિક સફળતા મળે.વૃષભ રાશિ લાભની તક મળશે. વિઘ્નમાંથી માર્ગ કાઢી શકશો. મિત્ર-ભાગીદારથી સાનુકૂળતા.મિથુન રાશિ મનની મુરાદ બર આવે. નાણાભીડનો ઉકેલ મળે. પ્રગતિકારક દિવસ જણાય.કર્ક રાશિ તમારા વિરોધી ફાવે નહીં. સાનુકૂળતા અને મજાનો દિવસ. ખર્ચ જણાય. સિંહ રાશિ નવી મુલાકાત સફળ થાય. નાણાકીય તંગીનો ઉપાય મળે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે

કન્યા રાશિ મનની ઇચ્છા ફળે. પ્રવાસમાં વિલંબ જણાય. ધીરજનાં ફળ મીઠાં સમજવા. તુલા રાશિ અવરોધની પરવા કર્યા વિના કર્મ કરવાથી આખરે કોઈ ફળ જરૃર મળે. સ્વજનોથી વાદ-વિવાદ ટાળજો. વૃશ્વિક રાશિ ઉશ્કેરાટથી દૂર રહેજો. મહેનતનું ફળ વિલંબમાં પડતું લાગે. કૌટુંબિક કાર્ય થઈ શકે. મહત્ત્વનાં કામમાં ઢીલ જણાય.ધન રાશિ તમારા મનગમતાં કામ તો નિરાશ થયા વિના જે કામ થઈ શકે તે કરવામાં લાભ સમજો. પ્રવાસ ફળે.

(Visited 65 times, 1 visits today)