જાણો સૂર્યનું ભ્રમણ 17મીએ સૂર્ય મંગળની રાશિમાં આવવાથી માનવજીવન પર કેવી અસર થશે, 12 રાશિઓ માટે કેવું મહત્વ રહેશે?
ધર્મ ડેસ્ક- ગ્રહમંડળમાં અતિક્રૂર સૂર્ય ગ્રહ મંગળની તોફાની વૃશ્ચિક રાશિમાં પરીભ્રમણ સતત એક માસ કરશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર વૃશ્ચિક…