જાણો સ્માર્ટફોનની આદતને કારણે બાળકીની થઈ આવી ભયાનક સ્થિતિ…

દોડધામ ભરી જિંદગીમાં ફોન આપણી જીંદગીનું એક ખાસ ભાગ બની ગયો છે. જ્યારે સ્માર્ટફોનએ બાળકથી લઈને વૃદ્ધ સુધી તમામને આદત લાગી ચૂકી છે. પરંતુ આ આદત એ થાઈલેન્ડમાં રહેવાવાળા એક પરિવારને મોંઘી પડી છે. જ્યારે તેમણે તેમની દિકરીની આંખોથી હાથ ધોવા પડ્યા હતા. બાળકીની આંખો જતી રહી છે. જ્યારે તેમની દિકરી બે વર્ષની હતી ત્યારથીજ સ્માર્ટફોનનો ઉપયોગ કરતી હતી. જ્યારે ચાર વર્ષની થઈ ત્યારે તેને તેની આંખોમાં પ્રોબ્લેમ શરૂ થઈ ગયો હતો. પહેલાતો લાગ્યું કે ચશ્માથી બધું સારું થઈ જશે પરંતુ બહું મોડું થઈ ગયું હતુ.

બાળકીને લેઝી આઈ નામની બિમારી થઈ ગઈ હતી.જ્યારે આ બિમારીને એમ્લીયોફિયા પણ કહેવામાં આવે છે. આ બીમારીના કારણે આપણું દિમાગ આંખોમાં દેખવાવાળી તસ્વીરોને સેન્સ કરી શકતું નથી. જેના કારણે આપણી આંખોની રોશની ઓછી થવાતી દેખાઈ શકતું નથી.જ્યારે આ બાબતે બાળકીનાં પિતા ડાચરે પોતાની બાળકી સાથે થયેલી ઘટનાને ફેસબુકમાં શેર કરી છે. એક રિપોર્ટસ અનુસાર તેમણે જાણકારી આપી હતી કે પહેલા ચશ્મા લગાવીને બેટીની આંખોની રોશની પાછી આવી જશે પરંતુ હવે સર્જરી થશે આ બધું તેના ફોનના વપરાશને કારણે થયું હતુ. અને તેમણે જાહેરાત કરી હતી કે તેમણે બીજા બાળકોને પણ મોબાઈલ વપરાશ કરવા માટે ના પાડી હતી.

ડોક્ટર્સનાં મુજબ બાળકોને આ બધું તેના ફોનનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે.આ સાથે તેમણે અન્ય બાળકોને પણ મોબાઈલનો ઉપયોગ ન કરવાની અપીલ કરી હતી. ડોકટરોના જણાવ્યા મુજબ, બાળકોને બે કલાકથી વધુ સમય માટે મોબાઇલ અથવા ટીવી જોવાની મંજૂરી આપવી જોઈએ નહીં. જો બાળકની ઉંમર 2 થી 05 વર્ષની હોય, તો એક કલાક સુધી મોબાઇલનો ઉપયોગ કરવાની છૂટ આપવી જોઈએ. આનો વધારે ઉપયોગ બાળકોની આંખો પર અસર કરે છે.

(Visited 62 times, 1 visits today)