એક્ટ્રેસ સારા અલી ખાન બોલિવૂડની મોસ્ટ પોપ્યૂલર કિડ છે. એક્ટ્રેસ તેના બેબાક અને ચુલબુલા અંદાજના કારણે ફેન્સને ઈંપ્રેસ કરવામાં સફળ રહી છે. તે પાપારાઝીમાં ફેવરેટ છે. અત્યારે પરિસ્થિતિ એ છે કે, અમૃતાની લોકપ્રિયતા તેની મા અમૃતા સિંહ કરતાં પણા વધારે છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સારાના કારણે પાપારાઝી અમૃતા સિંહને ઈગ્નોર કરે છે.
ઉલ્લેખનિય છે કે, સારા તેની મા અમૃતાની બહુ નજીક છે. તે અમૃતાની સાથે રહે છે અને બંનેની બહુ જબરજસ્ત કેમેસ્ટ્રી છે.
વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો સારાએ બોલિવૂડમાં કેદારનાથ ફિલથી ડેબ્યૂ કર્યું હતું, જેમાં તે સુશાંત સિંહ રાજપૂત જોવા મળી હતી. ફિલ્મ બહુ સારી ચાલી હતી.
ડેબ્યૂ બાદથી સારાનો કરિયર ગ્રાફ સતત ઉપર વધી રહ્યો છે અને તેની પાસે ઘણા સારા-સારા પ્રોજેક્ટ્સ છે.
(Visited 102 times, 1 visits today)