દોસ્તો ખુબ સ્વાગત છે, બાહુબલી ફિલ્મની સફળતાથી તેની લોકપ્રિયતામાં ભારે વધારો થયો છે. પ્રભાસે પોતાની અભિનયથી લાખો લોકોને તેના ચાહકો બનાવ્યા છે. મિત્રો, પ્રભાસ એક ભારતીય ફિલ્મ અભિનેતા છે. જેઓ બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં કામ કરે છે. પ્રભાસની ગણતરી ભારતના સૌથી લોકપ્રિય કલાકારોમાં થાય છે.
વહાલા મિત્રો તો ચાલો જાણીએ તે અભિનેત્રી વિશે. દુનિયાભરમાં લાખો યુવતીઓ છે જે પ્રભાસની વ્યસની બની છે. પરંતુ આજે અમે તમને એ અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે એક સમયે પોતાની જાતને બાહુબલી પ્રભાસ દીવાના હોવાની હતી. વહાલા મિત્રો તમને જણાવી દઈએ કે પ્રભાસ અને કાજલ અગ્રવાલે એક સાથે મળીને તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. નિષ્ણાતોના મતે તે સમયે કાજલ અગ્રવાલ અને પ્રભાસ એક બીજાને ડેટ કરી રહ્યા હતા. અભિનેત્રીનું નામ કાજલ અગ્રવાલ છે. કાજલ અગ્રવાલ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. કાજલ અગ્રવાલે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
વહાલા મિત્રો કાજલ અગ્રવાલે દક્ષિણની ફિલ્મો ઉપરાંત કેટલીક બોલિવૂડ ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. જેમાં સિંઘમ અને સ્પેશિયલ 26 જેવી ફિલ્મો શામેલ છે. કાજલ અગ્રવાલ ભારતની સૌથી સુંદર અભિનેત્રીઓમાં ગણાય છે. સોશિયલ મીડિયા પર પણ તેના લાખો ફોલોઅર્સ છે. ઘણા લોકો કહે છે કે પ્રભાસ તે દરમિયાન કાજલ અગ્રવાલના પ્રેમ માટે દિવાના હતા. પરંતુ કોઈ કારણોસર તે બંને છૂટા પડી ગયા છે અને તેમની લવ સ્ટોરી અધૂરી રહી હતી.