ઓક્ટોબરમાં ગ્રહોનું રાશિ પરિવર્તન, 5 રાશિઓ માટે રહેશે ખુબજ લકી જાણો તમે છો કે નહી?

દર મહિનાની જેમ આ મહિને પણ ગ્રહો રાશિ પરિવર્તન કરશે. જ્યોતિષ અનુસાર ગ્રહોનું રાશિ પરિવર્તન તમામ રાશિઓના જાતકો પર અસર પાડશે આ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓને લાભ મળશે તો કેટલીકને થશે નુકસાન. આઓ જાણીએ વિસ્તાર પૂર્વક.

સૂર્ય 18 ઓક્ટોબરે તુલા રાશિમાં કરશે પ્રવેશ
સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. સૂર્ય 30 દિવસમાં એક રાશિથી બીજી રાશિમાં જશે. સૂર્ય 18 ઓક્ટોબરે રાશિ પરિવર્તન કરશે.

ચંદ્રમાં
ચંદ્રમાં લગભગ સવા બે દિવસે પોતાની રાશિ બદલે છે. તમામ ગ્રહોમાં ચંદ્રમાં સૌથી વધારે રાશિ પરિવર્તન કરે છે.

મંગળ 22 ઓક્ટોબરે કન્યા રાશિમાં ઉદય
મંગળ આ સમયે કન્યા રાશિમાં છે. 22 ઓક્ટોબરે મંગળનો ઉદય થશે. મંગળ ગ્રહ ઉર્જાનું પ્રતિક છે. મંગળનું રાશિ પરિવર્તન થતાં વ્યાપક અસર થશે.

બુધ ગ્રહ
23 ઓક્ટોબરથી વૃશ્ચિક રાશિ અને 31 ઓક્ટોબરે ફરી આ જ રાશિમાં ઉદીત થશે. કુંડળીમાં બુદ્ધ ગ્રહ મજબુત હોય તો જાતક બુદ્ધિશાળી હોય છે. તેની તર્ક ક્ષમતા સારી હોય છે.

ગુરૂ ગ્રહ
ગુરૂ થશે વૃશ્ચિક રાશિમાં માર્ગી. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. તેને સમસ્ત દેવતાઓનો ગુરૂ માનવામાં આવે છે. ગુરૂ આખો મહિનો વૃશ્ચિક રાશિમાં જ રહેશે.

શુક્ર 3 ઓક્ટોબરે તુલા રાશિમાં કરશે પ્રવેશ
શુક્ર 3 ઓક્ટોબરે કન્યા રાશિને છોડીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. તેના થોડા દિવસો પછી એટલે કે 28 ઓક્ટોબર વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે.

શનિ ધનુ રાશિમાં માર્ગી
શનિ અઢી વર્ષે તેની રાશિ બદલે છે. શનિની ઢૈય્યા કે સાડાસાતી જાતકના જીવન પર ગંભીર અસર પાડે છે.

રાહુ-કેતુ
ઓગસ્ટમાં રાહુ-કેતુમાં કોઈ પરિવર્તન નહીં આવે. રાહુને અનૈતિક કૃત્યોનો કારક માનવામાં આવે છે. શનિ પછી કોઈ આકરો ગ્રહ હોય તો તે રાહુ છે. રાહુ-કેતુ એક એવો ગ્રહ છે કે જે લાંબા સમય સુધી એટલેકે 18 મહીના સુધી રહે છે.બંને ગ્રહો હંમેશા વક્રી અવસ્થામાં રહે છે. આખો મહિનો રાહુ મિથુન રાશિમાં રહેશે અને કેતુ ધનુ રાશિમાં રહેશે.

આ રાશિ પરિવર્તન ઓક્ટોબર મહિનો આ પાંચ રાશિઓ માટે રહેશે ખુબજ લકી

મેષ, મિથુન, સિંહ, ધનુ અને કુંભ. આ રાશિ પરિવર્તન ઓક્ટોબર મહિનો આ પાંચ રાશિઓ માટે રહેશે ખુબજ લકી

(Visited 463 times, 1 visits today)