સંભોગ કરવા માટે દિવસનો કયો સમય છે બેસ્ટ, જાણીને થશે આશ્ચર્ય

સેક્સ માટે સવારના સમયને પરફેક્ટ માનાવામાં આવે છે. કેટલાક કપલ્સ માને છે કે સેક્સ માટે સવારનો સમય બેસ્ટ છે. પરંતુ હોર્મોન એક્ષપર્ટ એવુ માનતા નથી. શુ તમે જાણો છો કે દિવસે કેટલા વાગ્યે સેક્સ કરવું બેસ્ટ માનવામાં આવે છે.

હોર્મોન નિષ્ણાંતે કહ્યું કે સેક્સ કરવા માટે સૌથી બેસ્ટ ટાઇમ છે બપોરનો 3 વાગ્યા છે. એટલે દિવસમાં 3 વાગ્યે સેક્સ કરવાથી ખૂબ ફાયદો થાય છે. આ સમયે મહિલાઓમાં કોર્ટિસોલ હોર્મોનનું લેવલ સૌથી વધારે હોય છે.

કોર્ટિસોલ હોર્મોન સ્ટ્રેસ ઓછા કરી મહિલાઓને એલર્ટ રહેવામાં મદદ કરે છે. કારણકે દિવસમાં આ હોર્મોનનું લેવલ સૌથી વધારે હોય છે. જેથી આ દરમિયાન મહિલાઓ વધારે એનર્જેટિક પણ ફીલ કરે છે.

નિષ્ણાંત મુજબ દિવસના આ સમયે મહિલા અને પુરૂષ બન્નેની કામૂક ભાવનાઓ એક જેવી જ હોય છે અને એવી સ્થિતિમાં યૌન સંબંધ બનાવવાથી એક્સ્ટ્રીમ પ્લેજર મળે છે. જોકે, બપોરના ત્રણ વાગ્યે પુરૂષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું લેવલ ઓછું થઇ જાય છે. પરંતુ સેક્શુઅલ રિલેશન દરમિયાન તે તેમના પાર્ટનરને ઇમોશનલ સપોર્ટ અને જરૂરિયાતોને પુરી કરવામાં મદદ કરે છે.

(Visited 124 times, 1 visits today)