આ ભારતની સૌથી સુંદર કમર વાળી અભિનેત્રીઓ છે, નંબર 2 ની કમર લોકો ને કેમ ખુબ ગમે છે…

તમન્નાહ ભાટિયા: વહાલા મિત્રો તમન્નાહ ભાટિયાએ હિંમતવાલા અને મનોરંજન જેવી ફિલ્મો સહિત અનેક બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તમન્નાહ ભાટિયા એ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી છે. ચાલો અમે તમને જણાવી દઈએ કે તમન્નાહ ભાટિયા ભારતની એક ખૂબ જ સુંદર અભિનેત્રીઓ છે. આ જ કારણ છે કે તે આ યાદીમાં બીજા ક્રમે છે.

ઇલિયાના ડિ-ક્રુઝ: વહાલા મિત્રો ઇલિયાના ડિ-ક્રુઝ ની ફિલ્મી કરિયર કંઈ ખાસ રહી નથી. પરંતુ તે તેની સુંદરતાને કારણે ખૂબ જ લોકપ્રિય છે. ઇલિયાના ડિ-ક્રુઝ ને ભારતની સૌથી સુંદર કમર અભિનેત્રી માનવામાં આવે છે. આ યાદીમાં ઇલિયાના ડિ-ક્રુઝ પ્રથમ ક્રમે છે. ઇલિયાના ડિ-ક્રુઝ એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. જે બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં કામ કરે છે.

અનુષ્કા શેટ્ટી: વહાલા મિત્રો ફિલ્મો ઉપરાંત અનુષ્કા શેટ્ટી તેની સુંદરતા માટે પણ ખૂબ પ્રખ્યાત છે. બાહુબલી ફિલ્મની સફળતાથી અનુષ્કા શેટ્ટી વિશ્વભરમાં પ્રખ્યાત થઈ છે. અનુષ્કા શેટ્ટીને દક્ષિણ ફિલ્મ ઉદ્યોગની સૌથી સફળ અભિનેત્રી માનવામાં આવે છે. તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

કાજલ અગ્રવાલ: વહાલા મિત્રો કાજલ અગ્રવાલ પણ દેખાવમાં ખૂબ જ સુંદર છે. સાઉથની ફિલ્મો સિવાય તેણે બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કાજલ અગ્રવાલ સાઉથની ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક ગણાય છે.

(Visited 415 times, 1 visits today)