વહાલા મિત્રો શ્રેયા સરને આ ફિલ્મમાં અજય દેવગનની પત્નીની ભૂમિકા નિભાવી હતી. દક્ષિણ ભારતની એક સુંદર અભિનેત્રી શ્રેયા સરને ‘દ્રશ્યમ’ ફિલ્મમાં બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણ સાથે કામ કર્યું હતું.
વહાલા મિત્રો આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ અને અજય દેવગનની લવ સ્ટોરીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. દક્ષિણ ભારતીય અભિનેત્રી કાજલ અગ્રવાલે અજય દેવગન સાથે ફિલ્મ સિંઘમ ફિલ્મમાં કામ કર્યું છે.
વહાલા મિત્રો હિંમતવાલા ફિલ્મમાં અજય દેવગણ અને તમન્નાહ ભાટિયાએ સાથે કામ કર્યું હતું. દક્ષિણ ભારતીય સુંદર અભિનેત્રી તમન્નાહ ભાટિયાએ પણ અજય દેવગન સાથે કામ કર્યું છે.
વહાલા મિત્રો આ ફિલ્મમાં રકુલ પ્રીતસિંહે અજય દેવગન સાથે રોમાંસ કર્યો હતો. હાલમાં જ રિલીઝ થયેલી અજય દેવગણની ફિલ્મ ‘દે દે પ્યાર દે’ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.
વહાલા મિત્રો આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગન હવે તેની આગામી ફિલ્મ મેદાનમાં દક્ષિણ ભારતીય અભિનેત્રી કીર્તિ સુરેશ સાથે રોમાંચિત કરી રહ્યો છે.