બોલીવૂડના સૌથી હેન્ડસમ અભિનેતા સાથે કરશે રોમાન્સ આ અભિનેત્રી, પેરિસમાં કરી રહી છે એન્જોય..

દોસ્તો, અમારી ચેનલ માં તમારું સ્વાગત છે. 16 વર્ષની ઉંમરે એક્ટિવ કરિયરમાં સફળતા મેળવનારી અભિનેત્રી અદા શર્મા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણી ખ્યાતનામ પામી છે. તેણીએ બોલીવુડ ફિલ્મ 1920 માં કદમ રાખ્યો હતો. જેમાં તેની એક્ટિંગ થી લોકપ્રિય બની ગઈ હતી. આજે અદા શર્મા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી માંથી એક છે.

 

 

હાલમાં ખૂબસૂરત અભિનેત્રી અદા શર્મા પેરિસમાં એન્જોય કરી રહી છે. જેમાં તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર થી ઘણી તસવીરો શેયર કરી હતી. જેમાં પેરિસની ખૂબસૂરતી સાથે-સાથે અદા શર્મા ની ખૂબસૂરતી કંઇક અલગ અંદાજમાં જોવા મળી હતી. આમ તો અદા શર્મા ખૂબસૂરતી ના કારણે લોકોના દિલો પર રાજ કરી રહી છે.

 

 

તમને જણાવી દઈએ કે અદા શર્મા એક નવી ફિલ્મ લઈને આવી રહી છે. જેમાં તે બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી હેન્ડસમ અભિનેતા સાથે રોમાંસ કરતા જોવા મળશે. અમે તમને ફિલ્મ કમાન્ડો 3 વિશે વાત કરી રહ્યા છે. જેમાં તેની સાથે વિદ્યુત જામવાલ નજર આવશે. વિદ્યુત જામવાલ દેખાવના મામલામાં છોકરીઓની વધશે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝના અન્ય અભિનેતાઓ થી કમ નથી.

(Visited 49 times, 1 visits today)