હોલીવુડ સિંગર રિહાના હંમેશાં તેની હોટ તસ્વીરોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તાજેતરમાં તેણે Naughty Fenty Shoot કરાવ્યું છે. જેની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. આ તસ્વીરોમાં રિહાના ખુબ હોટ અને સેક્સી નજરે આવી રહી છે. ડાર્ક રેડ લિપસ્ટિક રિહાનાનાં લુકને ચાર ચાંદ લગાવી રહી છે.

ઈંસ્ટાગ્રામ પર રિહાનાનાં 56 કરોડથી વધુ ફોલોવર્સ છે. રિહાનાની સફળતાનો અંદાજો તમે આ વાત પરથી લગાવી શકો છો કે તેનો નેટવર્થ 14,694,700,000.00 રૂપિયા છે.
(Visited 134 times, 1 visits today)

