બોલિવૂડની આ હૉટ એક્ટ્રેસ એરપોર્ટ પર પિંક લૂકમાં સ્પૉટ થઈ, જુઓ તસવીર

બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી આજે મુંબઈ એરપોર્ટ પર ઓલ પિંક લુકમાં નજર આવી હતી. આ દરમિયાન તે ખૂબસૂરત લાગી રહી હતી. જેની તસવીરો સામે આવી છે.

એરપોર્ટ પર કિયારા પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત નજર આવી હતી. જો કે પૈપરાજીને જોઈને મોબાઈ બેગમાં મુકી દીધો હતો.જણાવી દઈએ કે કિયારા અડવાણીની થોડા સમય પહેલા રિલિઝ થયેલી ફિલ્મ કબીર સિંહની બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

કબીરસિંહમાં કિયારા અડવાણી એક્ટર શાહિદ કપૂર સાથે નજર આવી હતી.

(Visited 46 times, 1 visits today)