ખુશ ખબર: છોકરી જોવા જાવ ત્યારે ખાસ ધ્યાનમાં રાખજો છોકરીના પગ, જો આ રીતે હોય તો તમે ભાગ્યશાળી બાકી તમે…

પ્રાચીનકાળથી મહિલાઓનું સમ્માન કરવામાં આવતું હતુ અને તેને દેવીનો દરજ્જો આપવામાં આવતો હતો. આજના સમયમાં પણ સ્ત્રીને લક્ષ્મી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં સ્ત્રીનું સમ્માન કરવામાં આવતું નથી તે ઘરમાં દેવી-દેવતા નારાજ થઇ જાય છે. જ્યારે કોઇના લગ્ન થાય છે તો નવી દુલ્હન આવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, જેથી તેને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવે છે. આજે અમે તમને જણાવીશુ કે કેવી રીતે સ્ત્રી સૌભાગ્ય લઇને આવે છે.

 

 

આપણા શાસ્ત્રોમાં સ્ત્રીઓની કેટલીક ખાસ વિશેષતાઓના વિષયમાં જણાવવામાં આવ્યું છે કે તેમના જીવન સાથી માટે તે શુભ માનવામાં આવે છે. અમે વાત કરીએ છીએ પગની… આમ તો દરેક માનવમાં પગમાં પંચ આંગળી હોય છે પરંતુ સ્ત્રીઓના પગની આંગળીની વચ્ચે જો અંતરિક્ષનો આકાર બને છે તો તે સ્ત્રીનો પતિ ખૂબ સંઘર્ષ કરે છે. તે ગોળ-ગોળ રેખાઓ પતિના સંઘર્ષનું કારણ બને છે. જે સ્ત્રીના પગની એડીઓ ગોળ, કોમળ અને સુંદર હોય છે. એવી સ્ત્રીઓ સૌભાગ્યશાળી હોય છે અને તે તેના પતિ અને તેના પરિવાર માટે લક્ષ્મીનું પ્રતીક હોય છે. જેના આવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે તથા ક્યારેક તેના ઘરમાં ધનની સમસ્યા થતી નથી. આવી સ્ત્રીઓના પગ ખૂબ શુભ હોય છે. જે ઘરમાં પણ તેને પગ પડે છે તે ઘરમાં બરકત થવા લાગે છે અને દરેક જરૂરિયાતો પુરી થાય છે અને કોઇ પ્રકારની સમસ્યા થતી નથી.

(Visited 95 times, 1 visits today)