આજનું રાશિફળ વૃષભ અને મિથુન જાતકોને કેવા શુભ સમાચાર મળશે….

મેષઃ-
પોઝિટિવઃ- પ્રોપર્ટીથી પણ તમને લાભ મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. કાર્યસ્થળ પર તમારા અધિકાર ક્ષેત્રની સીમા વધી શકે છે. કાર્ય સ્થળ પર પ્રમોશન અથવા પ્રશંસા મળવાના અણસાર છે.
નેગેટિવઃ- પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. પરિવારનું વાતાવરણ ઠીક રહેશે. વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે. નહીંતર કોઇ સાથે વિવાદ થવાની સંભાવના રહેશે.
લવઃ- પ્રેમની મધુરતા વધશે.
વ્યવસાયઃ- કારોબાર મધ્યમ રહેશે અને કાર્યક્ષેત્રમાં આશાનુરૂપ સફળતા મળશે નહીં.
સ્વાસ્થ્યઃ- પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.

વૃષભઃ-
પોઝિટિવઃ- જમીન, મકાન, વાહન સાથે જોડાયેલાં બિઝનેસ કરતાં વેપારીઓને લાભ થવાના સંકેત છે. આજે લોકોનો વિશ્વાસ તમારી ઉપર વધશે. આજે તમને કોઇ શુભ સમાચાર મળી શકે છે. આજે તમે કોઇ નવું કામ શરૂ કરી શકો છો.
નેગેટિવઃ- આજે કોઇ પણ કાર્યમાં ઉતાવળ કરવી નહીં. પરિવારનું વાતાવરણ સારું રહેશે અને દાંપત્ય જીવનમાં ખુશહાલી રહેશે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું નહીંતર મોટું નુકસાન થઇ શકે છે.
લવઃ- પ્રેમ સંબંધમાં ધૈર્યથી કામ લેવું.
વ્યવસાયઃ- કારોબારમાં નફો મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- વધારે શારીરિક શ્રમની જરૂરિયાત છે.

મિથુનઃ-
પોઝિટિવઃ- નવી નોકરી મળવાની સંભાવના છે. અટકાયેલાં કાર્યો પૂર્ણ થશે. આજે તમને ધનલાભ થઇ શકે છે. આજે તમને કોઇ સારા સમચાર પણ મળી શકે છે. પરિવાર સાથે કોઇ સ્થાને ફરવા જવાનું થઇ શકે છે.
નેગેટિવઃ- આજે કોઇ તમાકો વિશ્વાસ તોડી શકે છે. રોકાણ કરવાથી બચવું. તણાવથી દૂર રહેવું. ધૈર્યથી કામ લેવું. આજે મન થોડું નિરાશ રહેશે. શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ થશે.
લવઃ- પ્રેમ સંબંધોમાં મુશ્કેલીઓ આવી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં સફળતા મળશે.
સ્વાસ્થ્યઃ- આજ તમે થાકનો અનુભવ કરશો.

કર્કઃ-
પોઝિટિવઃ- આધ્યાત્મમાં રસ વધશે. અટકાયેલાં કાર્યો પૂર્ણ થશે. મિત્રો સાથે મુલાકાત થશે. ઘરના સમારકામ ઉપર ધ્યાન આપો. આજે તમને અચાનક ધનલાભ થવાની સંભાવના છે. આજે તમે નવા લોકોને મળશો.
નેગેટિવઃ- મન નિરાશ થઇ શકે છે. વિવાહ સંબંધી મામલે મુશ્કેલીઓ આવી શકે છે. તમારી દરેક વાત તમે લોકો સાથે વ્યક્ત કરો નહીં. રોકાણ કરતાં બચવું. વાણી ઉપર સંયમ રાખો.
લવઃ- આજે તમારી લવ લાઇફ પોઝિટિવ રહેશે.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે અને ધનલાભ થશે.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ સ્વાસ્થ્યના મામલે મિશ્રિત રહેશે.

સિંહઃ-
પોઝિટિવઃ- પરિવારમાં સુખ-શાંતિ જળવાઇ રહેશે. જીવનમાં નવા સફરની શરૂઆત થશે. કાર્યક્ષેત્રમાં લાભ મળવાની સંભાવના છે. આધ્યાત્મ પ્રત્ય તમારો રસ વધી શકે છે. ધનનું આગમન થશે.
નેગેટિવઃ- આજનો દિવસ મિશ્રિત રહેશે. કારોબાર મધ્યમ રહેશે અને કાર્યભાર વધારે રહેશે. કઠોર પરિશ્રમથી કાર્ય સફળ થશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લઇ શકશો તથા ધાર્મિક યાત્રા પર પણ જઇ શકો છો.
લવઃ- પ્રેમ સંબંધના કારણે માનસિક તણાવ ઊભો થઇ શકે છે.
વ્યવસાયઃ- રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું હોવાથી મન પ્રસન્ન રહેશે.

કન્યાઃ-
પોઝિટિવઃ- સમાજમાં તમારું માન-સન્માન વધશે. મહેતનના બળે તમને સારું પરિણામ મળશે. લાંબી યાત્રાની યોજના બનશે. પરિવારમાં કોઇ માંગલિક આયોજનની સંભાવના છે. આવકમાં વૃદ્ધિ થશે.
નેગેટિવઃ- ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખો. નહીંતર વિવાદમાં ફસાઇ શકો છો. પારિવારિક સમસ્યાઓ પરેશાન કરશે. પરિજનોનો પૂર્ણ સહયોગ આ સમયે તમને મળી શકશે.
લવઃ- પાર્ટનર સાથે મનમુટાવથી રાહત મળશે.
વ્યવસાયઃ- આજનો દિવસ સારો રહેશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક બળ આજે યથાવત રહેશે.

તુલાઃ-
પોઝિટિવઃ- વ્યાવસાયિક ક્ષેત્રે લાભ થશે. શેયર અને પ્રોપર્ટીમાં રોકાણ લાભદાયક રહેશે. પારિવારિક જીવનમાં સુખશાંતિ છવાયેલી રહેશે. આકસ્મિક ધનલાભથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધાર્મિક કાર્યોમાં રસ લઇ શકો છો.
નેગેટિવઃ- કારોબારમાં મુશ્કેલીઓ આવશે અને કાર્યોમાં સફળતા ઓછી મળશે. કોઇ નવું કામ શરૂ કરવા માંગતાં હોવ તો રોકાણની યોજના બનાવી શકો છો. વાહન સાવધાનીથી ચલાવો.
લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલ જળવાઇ રહેશે.
વ્યવસાયઃ- વેપારને વિકસિત કરવા તરફ ધ્યાન આપવું.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે.

વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ સારો રહેશે. પરિવારનું વાતાવરણ સારું રહેશે અને પરિજનોનો ભરપૂર સહયોગ મળશે. પરિવાર સાથે પર્યટનનું આયોજન થઇ શકે છે. આકસ્મિક ધનલાભના યોગ બની રહ્યા છે.
નેગેટિવઃ- શારીરિક થાકનો અનુભવ થશે. ગુસ્સા ઉપર નિયંત્રણ તથા વાણી ઉપર સંયમ રાખો. વિવાદમાં ફસાઇ શકો છો. પરિવારનું વાતાવરણ તમારી માટે અનુકૂળ રહેશે. વાહન ચલાવતી વખતે સાવધાની જાળવો.
લવઃ- પાર્ટનર સાથે રોમાન્સ કરવાનો અવસર મળી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- ગુરૂનો શનિ સાથે સંબંધ હોવાથી તમારી માટે અનેક સ્તરે પરેશાનીની સ્થિતિ રહેશે.

ધનઃ-
પોઝિટિવઃ- પરિવારનું વાતાવરણ સારું રહેશે અને પરિજનો સાથે આનંદપૂર્વક સમય વ્યતીત થશે. પરિજનોનો પણ ભરપૂર સહયોગ મળશે. અભ્યાસ માટે દિવસ અનુકૂળ છે. પારિવારિક અથવા સામાજિક ઉત્સવમાં ભાગ લેવાનો અવસર મળશે.
નેગેટિવઃ- પરિવારમાં ક્લેશ થવાની સંભાવના રહેશે. વાણી ઉપર સંયમ રાખો. ગુસ્સો કરવાથી બચો અથવા વાહન ચલાવતી વખતે સાવધાની રાખો. કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે.
લવઃ- આજે સિંગલ લોકો કોઇ ખાસ વ્યક્તિને મળવાની કોશિશ કરશે.
વ્યવસાયઃ- મનમાં પ્રસન્નતાનો અનુભવ થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની સમસ્યાઓને દૂર કરવાની કોશિશ કરશો.

મકરઃ-
પોઝિટિવઃ- કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને ધનલાભની સ્થિતિ રહેશે. આકસ્મિક ધનલાભના યોગ બની રહેશે. કાર્યોમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે અને નવી સ્ફૂર્તિ સાથે કામ કરશો.
નેગેટિવઃ- વાણી ઉપર સંયમ રાખો. નહીંતર વિવાદમાં ફસાઇ શકો છો. રૂપિયાની લેવડ-દેવડથી બચવું જોઇએ. કાર્ય વિસ્તારની યોજના બનાવશો. શારીરિક અને માનસિક રૂપથી થાકનો અનુભવ થશે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે પ્રેમ જળવાઇ રહેશે.
વ્યવસાયઃ- વેપાર-ધંધો સારો ચાલશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય આજે સામાન્ય રહેશે.

કુંભઃ-
પોઝિટિવઃ- આજનો દિવસ શુભફળદાયી રહેશે. પરિવારમાં આનંદ અને ઉલ્લાસ છવાયેલો રહેશે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવારમાં સારા સમાચાર મળી શકે છે. ઘરની સજાવટ ઉપર ધ્યાન આપો.
નેગેટિવઃ- બિનજરૂરી ખર્ચ વધારે રહેશે. પરિજનો સાથે મતભેદ થવાની સંભાવના રહેશે. કઠોર પરિશ્રમ કરવા છતાં સંતોષજનક પરિણામ મળશે નહીં. પરિવારનું વાતાવરણ સારું રહેશે.
લવઃ- આજે પાર્ટનર સાથે ઝગડો કરવો નહીં.
વ્યવસાયઃ- ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- આજનો દિવસ કુંભ જાતકો માટે સારો રહેશે.

મીનઃ-
પોઝિટિવઃ- આધ્યાત્મિકતા અને ધાર્મિક કાર્યો પ્રત્યે રસ વધશે. ઈશ્વર ભક્તિથી મનને શાંતિ મળશે. પરિવારનું વાતાવરણ તમારી અનુકૂળ રહેશે અને પરિજનોનો ભરપૂર સહયોગ મળશે.
નેગેટિવઃ- પરિવારમાં ક્લેશ થવાની સંભાવના રહેશે. કાર્યક્ષેત્રમાં કામ વધારે રહેશે અને કઠોર પરિશ્રમ કરવો પડશે. શારીરિક અને માનસિક રૂપથી તણાવનો અનુભવ કરશો.
લવઃ- પાર્ટનર પાસેથી સુખ મળશે.
વ્યવસાયઃ- કારોબાર સારો ચાલશે અને કાર્યોમાં સફળતા મળવાથી ધનલાભની સ્થિતિ રહેશે.
સ્વાસ્થ્યઃ- તનનું સૌંદર્ય અને મનના ઉત્સાહમાં વૃદ્ધિ થશે.

(Visited 64 times, 1 visits today)