શિબાની દાંડેકર સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે અને તે પોતાની તસવીરો સતત શેર કરતી રહે છે. તેની આ હૉટ તસવીરો તેના ફેન્સને ઘણી જ પસંદ આવી રહી છે. આ હૉટ તસવીરોમાં શિબાની ઘણી જ સુંદર અને મોહક લાગી રહી છે. ઉલ્લેખનીય છે શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

ગયા વર્ષને બોલીવુડમાં લગ્નનાં વર્ષ તરીકે ઓળખવામાં આવશે. તો આ વર્ષે પણ જાણીતા બોલીવુડ કલાકારો લગ્ન કરી શકે છે. આમાં શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરનું નામ પણ સામેલ છે. અત્યારે બંને એકબીજાનાં ગડાડૂબ પ્રેમમાં છે. એક રીપોર્ટ પ્રમાણે શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર જલદી લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે. એટલું જ નહીં, બંનેએ લગ્નની તારીખ અને દિવસ પણ નક્કી કરી દીધો છે.

ફરહાન અખ્તરે 2017માં અધુના ભબાનીને તલાક આપ્યા હતા. ત્યારબાદ ફરહાનનું નામ શ્રદ્ધા કપૂર સાથે જોડાયું હતુ. જો કે બંનેનો સંબંધ લાંબો ચાલ્યો નહીં અને બ્રેકઅપ થયું. શ્રદ્ધા કપૂર સાથેનાં બ્રેકઅપ બાદ ફરહાન અખ્તર બોલીવુડ સિંગર, એક્ટ્રેસ શિબાની દાંડકરને ડેટ કરી રહ્યો છે.

જાણો ફરહાનની ગર્લફ્રેન્ડે શેર કરી હૉટ એન્ડ બૉલ્ડ તસવીરો, જોઇને આંખો થઇ જશે કેવી…v
(Visited 63 times, 1 visits today)
